તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેક્ટરની અપીલ કરાયા ગામને સ્વચ્છ રાખો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી| કરાયા ગામે શનિવારે કલેક્ટર સી.આર.ખરસાણે ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. પંચાયતના રેવન્યુ રેકોર્ડ ચેક કરી તેમણે તલાટી ક્રમ મંત્રીને સુચન કર્યું કે ખેડૂતોને પાક વીમા અંગે સમયસર માહીતગાર કરે. તેમજ ખેડૂતો પાસેથી પાક અંગેની જાણકારી મેળવવી. આ વર્ષે કેરીનો પાક કેવો રહેશે તે અંગે કલેક્ટરે ખેડૂતોથી માહિતી મેળવી હતી. તેમણે ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. જેમાં તેમની સાથે પ્રાંત અધિકારી દ્રષ્ટિબેન શુક્લ, તલાટી કમ મંત્રી મનોજભાઇ, સરપંચ શીતલબેન પટેલ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો