વાપીથી કાર્તિક અને રોહન સુરત જતા હતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીથી કાર્તિક અને રોહન સુરત જતા હતા
વાપીની પોલિમર્સ પ્લાસ્ટિકની ફેક્ટરિના માલિકનો દીકરો કાર્તિક અને સંબંધીનો દીકરો રોહન શુક્રવારે સવારે સુરત કામ અર્થે ગયા હતા. કામ પતાવી પરત વાપી આવતા ગુંદલાવ ઓવરબ્રિજ પાસે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સામેની ટ્રેક ઉપર આવતી ટ્રક સાથે અકસ્માત થતા કમકમાટી ભર્યા બંને યુવકોના મોત નિપજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...