ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં કલાઉત્સવની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર | માલનપાડા મોડેલ સ્કૂલમાં ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે કલા ઉત્સવની કરાયેલી ઉજવણીમાં આંઠ શાળાએ ભાગ લીધો હતો. જેમાં શાળાની ચૌધરી પુષ્પા સી. ચિત્રસ્પર્ધામાં, પટેલ અભિષેક કે. કાવ્યલેખન સ્પર્ધામાં અને પટેલ વૈભવી એમ. વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહ્યા હતા. મુખ્ય મહેમાન પાલિકા સભ્ય ભરતભાઈ ભીસરાએ કલાઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. શાળાના આચાર્ય બી.બી.પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...