તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક કાલઇ (કંગળાવ ) તપેશ્વર હનુમાનજી બજરંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક કાલઇ (કંગળાવ ) તપેશ્વર હનુમાનજી બજરંગ (સ્વયંભુ) મંદિર ખાતે 19 એપ્રિલે શ્રી હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાલઇનું આ તપેશ્વર હનુમાનજી મંદિર વર્ષો જૂનું સ્વયંભૂ પ્રતિમાવાળુ છે. જેને લઇ હજારો લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. હનુમાનજ જયંતિના દિવસે સવારે 8 કલાકે મહાપૂજા, 12. કલાકે મહાઆરતી અને 12.15 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે એવું તપેશ્વર હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અખબારયાદીમાં જણાવાયું છે મોટી સંખ્યામાં ભકતોને પધારવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...