તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકલમાં 25 કરોડના જવાહર વિદ્યાલયનું આજે ખાતમુહૂર્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળનાં વાંકલ ગામે રૂ.25 કરોડના ખર્ચે નિર્માણ થનાર જવાહર નવોદય વિદ્યાલયની નવી ઇમારતનું ભૂમિ પૂજન 25 મી તારીખે સવારે 9.30 કલાકે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા કરસે આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા ,આયુક્ત નવોદય વિદ્યાલયના બિશ્વજીત કુમાર ,સુરત જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહેશે. ગામમાં 25 કરોડનું વિદ્યાલય બન્યા બાદ વાકલ તથા આજુબાજુના વિદ્યાર્થી માટે પણ તે ઉપયોગી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો