તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેસપોર - અસનાવી વચ્ચે CNG કારમાં આગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડીયા તાલુકાના બલેશ્વર ગામે રહેતા નિલેશ વસાવા ડ્રાઇવિંગ કરી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે તેઓ કાર લઇ નેત્રંગ શાકભાજી લેવા જય રહ્યા હતા, તે સમયે ઝગડિયાના જેસપોર અને અસનાવી ગામ વચ્ચે અચાનક કારમાં શોર્ટ સર્કિટ થતા કારમાં આગ લાગી હતી. સદનસીબે કારચાલકનો બચાવ થયો હતો. તસવીર-મુકેશ શાહ

અન્ય સમાચારો પણ છે...