તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં આવેલ માધવલાલ મગનલાલની પેઢી પર ITનો સર્વે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલી માધવલાલ મગનલાલ નામની આંગડીયા પેઢીમાં ગુરૂવારે મોડી રાતથી ઇન્કમટેકસ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી છે. ચૂંટણી પહેલા જ આઇટી વિભાગની કાર્યવાહીના પગલે રાજકીય માહોલ ગરમાયો છે.

લોકસભાની ચૂંટણીમાં નાણાની હેરાફેરી અટકાવવા માટે ચૂંટણીપંચ વિવિધ પગલાંઓ ભરી રહયું છે. તેવામાં અંકલેશ્વરની પ્રતીન ચોકડી વિસ્તારમાં ઇન્દ્રપ્રથ શોપિંગમાં આવેલી પટેલ માધવલાલ મગનલાલ આંગડિયા પેઢીમાં વડોદરાથી આવેલી ઇન્કમટેકસ વિભાગની ટીમોએ સર્વે હાથ ધર્યો છે. માધવલાલ મગનલાલની પેઢી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, નડીયાદ, ...અનુસંધાન પાના નં.2

અંકલેશ્વરના ઇન્દરપ્રસ્થ શોપિંગમાં આવેલી પટેલ માધવલાલ મગનલાલ આંગડિયા પેઢીમાં આઇટી વિભાગે સર્વે હાથ ધર્યો હતો. તસવીર : હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...