તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂઢિગત ગ્રામસભા મુદ્દે પોલીસ મથકે બેસી જનારા સામે કાર્યવાહી કરવાની માગ સાથે IGને રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી પોલીસ મથકનો ઘેરાવો કરનારા સામે જિલ્લા પોલીસવડા દ્વારા કાર્યવાહી ન કરવાને બાબતે યોગ્ય કાર્યવાહી કરવા કેટલાક આગેવાનો દ્વારા રેંજ આઈજીને લેખિત રજૂઆત કરાઈ છે.

ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે ગેરકાયદે રીતે રૂઢિગત ગ્રામસભા યોજવામાં પોલીસે રવિવારે એક શખ્સને પૂછતાછ માટે લાવતા ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી નેતા પ્રદીપ ગરાસિયા, પૂર્વ પોલીસ અધિકારી પ્રભાત પટેલ વગેરે પોલીસ મથકમાં પહોંચ્યા હતા. તેમની સાથે લોકો જોડાયા હતા અને પોલીસ મથકે બેસી ગયા હતા. પોલીસે રાનવેરીકલ્લા એક શખ્સને પૂછતાછ માટે લાવી હતી. પોલીસની કામગીરી સામે લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો. આ સમયે જિલ્લા પોલીસવડા ચીખલી પોલીસ મથકમાં હાજર હોવા છતાં પોલીસ મથકનો ઘેરાવો કરનારા સામે કોઈ જ કાયદાકીય ...અનુ. પાના નં. 3

સુરત રેંજ આઈજી કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા આગેવાનો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો