વાપી સેન્ટ ઝવિયર્સ સ્કુલમાં આંતરરાષ્ટ્રીય ગર્લ ચિલ્ડ્રન ડેની ઉજવણી

Vapi News - international girl children39s day celebration at vapi st xavier39s school 080050

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:00 AM IST
વાપી | વાપી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં કાઉન્સિલના સભ્યો દ્વારા 11 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ગર્લ ચિલ્ડ્રન ડેની ઉજવણી કરાઇ હતી. સંસ્થાના અધ્યક્ષ ડો. એ.એફ. પિન્ટો દ્વારા આપવામાં આવેલ વિઝન પોઇન્ટ “મૂલ્યો અને શિક્ષણ” અંતર્ગત કન્યા દિવસના પ્રચાર માટે કાઉન્સિલના સભ્યોએ પહેલ કરી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ મેટરનિટી હોસ્પિટલ ની મુલાકાત લીધી અને ટોકન ઓફ લવ તરીકે જન્મેલા ગર્લ ચાઈલ્ડની માતાને જ્હોન્સનની બેબી કિટનું વિતરણ કર્યું હતું.

X
Vapi News - international girl children39s day celebration at vapi st xavier39s school 080050

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી