તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલપાડ સહિત કાંઠા વિસ્તારમાં સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ વાયુ સેના દ્વારા આજે એલોસી પર હવાઈ હુમલા પગલે સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ કરાયું છે ત્યારે સુરતના ઓલપાડ તાલુકા સહિત કાંઠ વિસ્તારમાં સઘન ચેકીંગ પણ હાથ ધરાયુ છે.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઓલપાડ પોલીસ સતર્ક બની છે સાથે ઓલપાડ પોલીસે દરિયા કિનારે જવાના માર્ગ તેમજ શહેર તરફ જવાના માર્ગ પર પોલીસે સઘન ચેકીંગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો