તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલીના જલારામ મંદિરે ચૈત્રિ નવરાત્રિ નિમિત્તે યંત્રનું સ્થાપન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી નગરની મધ્યમાં આવેલ જલરામ મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે માતાજીના યંત્રનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જે યંત્રના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનો લાભ લઈ રહ્યાં છે. નવરાત્રિ નિમિત્તે યંત્રની પૂજા અર્ચના કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. લોકોએ કાર્યક્રમનો આનંદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...