ઇનર વ્હીલ કલબનુ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | તાપી જિલ્લા ના વ્યારા ખાતે કાર્યરત સંસ્થા ઇનર વ્હીલ કલબ ઓફ વ્યારા દ્વારા વ્યારા નગર માં પ્લાસ્ટિક નો વપરાશ થાય એ માટે કામકાજ હાથ ધરી રહી છે.વ્યારા ઇનર વ્હીલ કલબ ઓફ વ્યારા ના પ્રમુખ અને તમામ સભ્યો નગર ના 300 થી વધુ દુકાનદારો ને ત્યાં પ્લાસ્ટિક ના ઉપયોગ ના કરવા અને તેના બદલા કાપડ ની થેલી ના ઉપયોગ માટે સમજાવી રહ્યા છે.વ્યારા ના દુકાનદારો તેમજ લારી ગલ્લા ધારકો સહકાર આપી રહ્યા છે.વ્યારા નગર ના ઇનર વ્હીલ કલબ ઓફ વ્યારા ની ઝુંબેશ ને લોકો સરાહનીય રહ્યા છે.

હાલ સમગ્ર દેશ પ્લાસ્ટિક ને બંધ કરવા માટેની ઝુંબેશ ચાલી રહ્યું છે પ્લાસ્ટિકને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર થઈ રહી છે જેને જેને લઇને માનવજીવન મુશ્કેલીઓ વધી રહી છે પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવા માટે તમામ પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે સેવાકીય કામો કરતી ઇનર વ્હીલ કલબ ઓફ વ્યારા ની 32 થી વધુ મહિલા ની ટિમદ્વારા વ્યારા વ્યારા પ્લાસ્ટિક મુક્ત માટે એક કામ કર રહી છે.મહિલાઓ ની ટિમ નગર માં.આવેલી દુકાનો માં જઇ તેમને દુકાન પ્લાસ્ટીક નો વાપરવા પત્રિકા લગાવે છે. સાથે પ્લાસ્ટિક ના ઉપયોગ થી થતા નુકસાન અંગે પણ સમજાવે છે.હાલ ઇનર વ્હીલ કલબ દ્વારા 300 થી વધુ દુકાનો અને લારી ગલ્લા ધારકો ને મળી પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવું સમજાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...