તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂંઢ ભીલવાડામાં નદીમાં નહાવા પડેલા આધેડનું ડૂબી ગયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં કરજણ નદીમાં નાહવા ગયેલા આધેડ વ્યક્તિનું ડૂબી જતાં ઘણી શોધખોળ બાદ ત્રણ દિવસ બાદ નદીમાં થી તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રૂંઢ ભીલવાડા ગામના 55 વર્ષીય મનહર ભઈલાલ વસાવા ગત 7 જાન્યુઆરી ના રોજ સાંજે 5 વાગે ખેતીના કામ થી પરત ફરતા રૂંઢ ભીલવાડની કરજણ નદીમા નાહવા પડ્યા હતા તે દરમ્યાન પાણીના વહેણમા તણાઇ જતા ઉંડા પાણીમા ગરકાવ થતા ગયો હતો. જે બાબતની જાણ થતા આખું ગામ શોધવા લાગી ગયું હતું પણ આ મનહર વસાવા મળી શક્યો નહતો છતાં તેની શોધખો ચાલુ હતી. ત્યારે ગત 9 જાન્યુઆરીના રોજ નર્મદા નદીમાંથી તેમનો મૃતદેહ મળતા રાજપીપળા પોલીસે અકસ્માત મોટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો