તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસ|પુલવામા શહીદ જવાનોની શહાદતને નમન કરતા ભારતીય વાયુસેના દ્વારા પીઓકેમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેલવાસ|પુલવામા શહીદ જવાનોની શહાદતને નમન કરતા ભારતીય વાયુસેના દ્વારા પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર જવાબી કાર્યવાહી કરતા કેટલાક આતંકવાદીઓને મારી આપણા શહીદ સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે. દાનહ પોલીસ દ્વારા આ કાર્યવાહીને સરાહી પોલીસબળની એકતા અને ભારતીય હોવાનો પરિચય આપતા પોલીસ અધિક્ષક શરદ ભાસ્કર દરાડે,અને એસડીપીઓ મનસ્વી જૈન દ્વારા પોલીસ જવાનોને મીઠાઈ વહંેચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો