તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાં કંથુનાથ દાદાના જિનાલયની શાલગીરી ઉજવાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રી સરદારબાદ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ બારડોલીના આંગણે ધર્મચક્રવર્તી કંથુનાથ દાદાના જિનાલયની 33મી સાલગીરી પ્રસંગે તેમજ દિક્ષા દાનેશ્વરી શ્રીમદ વિજય ગુણરત્ન સુરીશ્વરજી મસ. સાના પ્રશિષ્ય રત્ન મુનનિ. કૃપેશરત્ન વિ. મસા તથા આદા ઠાણા અને સાધ્વીજી રાજયશશ્રી પધારેલ હતાં. વિશેષ માહિતી આપતાં આનંદભાઈ શાહે જણાવ્યું હતું કે સાલગીરીની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. જેમાં અઢાર અભિષેક તથા 17 ભેદી પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બપોરે 12.39 કલાકે ધ્વજારોહણ કરાવ્યું હતું અને હીરાચંદ નગરમાં રહેલા જૈનેતર પરિવારનો પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો