તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News In The Account Of 55953 Karmas Of Narmada District 1119 Crore Deposits Were Deposited 034602

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા જિલ્લાના 55953 કિસાનોના ખાતામાં 11.19 કરોડ જમા થયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદા જિલ્લામાં 55,953 ખેડૂતોના ખાતામાં 11.19 કરોડ રૂપિયા જમા થયાં છે હજી 249 ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભથી વંચિત રહી ગયાં છે. પાંચ તાલુકામાંથી 56,316 લાભાર્થીઓની ડેટા એન્ટ્રી કરાઇ હતી.

બે હેકટર તથા તેથી ઓછી જમીન ધરાવતાં ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયા આપવાનું નકકી કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પહેલો ...અનુસંધાન પાના નં.2

તાલુકા વાર લાભાર્થી ખેડૂતો

તાલુકા નોંધાયેલા મળેલ લાભો લાભોથી વંચિત

ખેડૂતો ખેડૂતો ખેડૂતો
નાંદોદ 17,123 17,095 28

ગરુડેશ્વર 7,465 7,336 129

તિલકવાડા 10,413 10,390 23

ડેડીયાપાડા 14,031 14,005 26

સાગબારા 7,533 7,490 43

કુલ 56,565 56,316 249

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો