તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News In Rajpipla Demand For The Removal Of Lari Gaala Near Harsiddhi Mother39s Temple 031107

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિર નજીકના લારી ગલ્લા હટાવવા માંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળાના હરસિદ્ધિ મંદિરની આસપાસ ઉભા રહેતા લારી ગલ્લા હટાવવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં વાહનોની સંખ્યામાં વધારો થતાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.

રાજપીપળા ખાતે પૌરાણિક હરસિદ્ધિ માતાનું મંદિર આવેલુ છે.જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ઉપરાંત નર્મદા જિલ્લામા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ખુબ વધી રહી છે જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ વકરી છે. મંદિર પરિસરની આસપાસના દુકાનદારો દ્વારા જિલ્લા કલેકટરને એક ...અનુસંધાન પાના નં.2

રાજપીપળામાં હરસિધ્ધિ માતાજીના મંદિર નજીકના લારીગલ્લાઓ હટાવવા રજૂઆત કરાઇ છે. તસવીર - પ્રવિણ પટવારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો