તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીયામાં ભાઈએ બહેનને ગેમ રમવા ફોન ન આપતાં ઝેર પીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી પરિયાગામે નાના ભાઈએ બહેનને ગેમ રમવા માટે મોબાઈલ ફોન ન આપતા માઠું લાગી આવતા બહેને ઘરમાં રાખેલી ફોરેટ નામની ઝેરી દવા પી લેતા પારડી ICU વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

પારડી તાલુકાના પરીયા દેસાઇવાડ ગામે રહેતા ઈલેશ લક્ષ્મણભાઈ પટેલની દીકરી ટ્રિંકલબેન ઉવ 16 દશવાડા હાઈસ્કૂલ ખાતે ધો 10માં અભ્યાસ કરતી જ્યારે તેનો નાનો ભાઈ પ્રતિક ધો 9માં અભ્યાસ કરે છે. ગત રોજ તેનો નાનો ભાઈ પ્રતિકે ગેમ રમવા માટે મોબાઈલ ફોન ન આપતા ટ્રિંકલને મન દુખ થઈ આવ્યું હતું અને તેણે ફોરેટ નામની ઝેરી દવા પી લીધી હતી દવા પિતા તેની તબિયત લથડી પડતાં પરિવારને જાણ કરી હતી જેને તાત્કાલિક સારવાર માટે નજીક રોહિણા ખાતે બાદ પારડી કુરેશી હોસ્પિટલ લાવી દાખલ ICU વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...