અંકલેશ્વરમાં સગીરા પર દુષ્કર્મ કરનાર પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર રહેતી 17 વર્ષીય સગીરાને સુરતનો ઈસમ લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો. હતો. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે તેની માતા દ્વારા શહેર પોલીસ મથકે સુરતના ઈસમ અર્જુન પરમાર નામના ઈસમ સાથે શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે અંકલેશ્વર શહેર પોલીસે સુરતથી અર્જુન પરમાર નામના ઈસમને ઝડપી પાડી અંકલેશ્વર ખાતે લઇ આવી હતી. અને સગીરાને મુક્ત કરાવી બંને તબીબી પરીક્ષણ માટેની કવાયત આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...