તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાનહના નરોલી પાસે આવેલા કનાડી ફાટક પાસે સર્જાયેલા અકસ્માતમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાનહના નરોલી પાસે આવેલા કનાડી ફાટક પાસે સર્જાયેલા અકસ્માતમાં રાત્રે બાઇક પર જઇ રહેલા એક સ્થાનિક યુવકની બાઇક ઊભેલી ટ્રકમાં પાછળથી ઘૂસી જતા યુવકનું ગંભીર ઇજા થાવાને કારણે સારવાર પહેલાજ મોત થયુ હતું.

દાનહના નરોલી કનાડી ફાટકથી ભીલોસા કંપની તરફ જતા રોડ પર રવિવારે રાત્રે સેલવાસ પાલિકામાં ડેઇલીવેઝીસ પર નોકરી કરતો કાર્તિક ગણેશ પટેલ (22) પોતાના મિત્રને મળવા માટે નરોલી કુમ્ભારવાડ બાઈક પર જઇ રહ્યો હતો એ સમયે રોડના કિનારે ઉભેલી એક ટ્રકના પાછળ અથડાતા ગંભીર ઈજાઓ પહોચતા તેને એક ઇકો કારના ચાલક સિવિલમાં લઇ જઇ રહ્યો હતો પણ રસ્તામાં જ કાર્તિકનું મોત થયું હતું .અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો