તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેટલાવમાં જુગાર રમતા બે ઝડપાયા એક બારી કૂદી છૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી| રેટલાવ આમલી ફળિયામાં સરકારી મકાનમાં કેટલાક જુગારિયાઓ હાર જીતનો જુગાર રમતા હતા. પોલીસની રેડ દરમિયાન જુગારિયાઓ પોલીસને જોઈ લેતા એક જુગારિયો બારી કૂદી ભાગી ગયો હતો અને જુગાર રમતા ઇરફાન શબ્બીર શેખ અને સાહેબરાવ ધોનીબા પવાર બંને રહે- રેટલાવ આમલી ફળિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો દાવ પર મૂકેલા અને અંગ ઝડતી કરી રૂ 5890 નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો અને ભાગી છૂટેલો સંતીષ સાહેબરાવ પવાર રહે આમલી ફળિયા રેટલાવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...