તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોદાર જમ્બો કિડ્સ અંકલેશ્વર ખાતે હોળીની રંગારંગ ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર | પોદાર જમ્બો કિડ્સ અંકલેશ્વર ખાતે હોળીની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી બાળકો તહેવાર ક્લચર ને સમજી અને માં આપે તેવા પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવે તે હેતુ થી હોળી ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને વિવિધ પ્રવુતિઓ દ્વારા હોળી ની સલામત ઉજવણી કેવી રીતે કરવી અને પાણી નો વ્યય ન કરવા જેવી બાબતોની સમજ આપવામાં આવી હતી. 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો