તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં હોળી ધુળેટી પર્વની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટકારમા | જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં હોળી ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે દરેક પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના સભામાં બાળકોને હોળી પર્વનું મહાસ્ય સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેટલીક શાળાઓમાં હોળી વિષયક નિબંધલેખન તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને શાળાસ્ટાફ દ્વારા ખજૂર, ચણા, ધાણીની લ્હાણી કરવામાં આવી હતી. બાળકોએ પોતાના ગુરૂજનો અને સહપાઠીઓ સાથે ઉમળકાભેર રંગોની છોળો ઉડાડી રંગોત્સવ માણ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો