તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહંતસ્વામીના સત્સંગનો લાભ લેવા મોટી સંખ્યામાં સાંકરી મંદિરે હરિભક્તો ઊમટ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | મહંતસ્વામી મહારાજે સાંકરીમાં પધરાણી કરી હોવાથી તેમના સત્સંગનો લાભ લેવા સમગ્ર દ. ગુજરાતના હરિભક્તો દર્શનનો લાભ લઈ રહ્યાં છે. રવિવારે વહેલી સવારે સ્વામીજીએ મંદિરમાં દર્શન કરી ઠાકોરજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ હોલમાં પધાર્યા અને પ્રાત: પૂજા દર્શનનો લાભ આપ્યો હતો. દૂરદૂરના હરિભક્તો પદયાત્રા કરીને સાંકરી આવ્યા હતાં. તેમજ સ્વામીના આગમન નિમિત્તે હરિભક્તો નિર્જરા ઉપવાસ કર્યા હતાં. તેજમ વિશિષ્ટ પ્રકારના વ્રત રાખ્યા હતાં. યુવાનો, બાળકો અને મહિલાએ વિવિધ પ્રકારની સેવામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. તસવીર: ભાવિક પંચાલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો