તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં જીવન વીમા અંગે માર્ગદર્શન અપાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવી નવા બસ સ્ટેન્ડની સામે માંડવી પોસ્ટ ઓફિસ દ્વારા જીવન વીમા આઈ પી પી બી બેંકની વિવિધ માહિતી માટેનું આયોજન કરાયું બારડોલી પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટ સાહેબ નીતિનભાઈ યેવલાના માર્ગદર્શન હેઠળ માંડવી બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોસ્ટ ઓફિસને લગતી વિવિધ બચતની અને પોસ્ટલની માહિતીથી લોકોને જાગૃત થાય હતાં. એ હેતુથી માંડવી ઓફિસના સ્ટાફ દ્વારા નાની બચતના મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં માંડવીના પોસ્ટમાસ્તર ભરતભાઈ ટેલર, એમઓ કે. એમ. ચૌધરી, એસ એલ સાલુકે વ્યારા તથા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો