તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોલણ સીએસસી સ્ત્રી સ્વભિમાન કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | વાલોડ તાલુકાના ગોલણ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સ્ત્રી સ્વાભિમાન પ્રોજેકટ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતાં બાળકોને વિશેષ સમજ આપવામાં આવી હતી, અને ગોલણ ગામે આવેલા સીએસસી અંતર્ગત શાળામાં ભણતી બાળકીને નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષિકાઓ અને ઈલાબેન ચૌધરી સહિતના સીએસસી પ્રોજેક્ટ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો