તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદી ચાંપાનરી ઘાંચી સમાજના વિદ્યાર્થીઓને શુભેચ્છા કીટનું વિતરણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણા | માતાપિતાની યાદ રૂપે અમદાવાદી ચાંપાનેરી ઘાંચી સમાજના બોર્ડના વિધાર્થીઓ શુભેચ્છા કીટનું વિતરણ કરાયું કડોદરાના જીજ્ઞેશભાઈ મોદી જેમણે શ્રી અમદાવાદી ચાંપાનરી ઘાંચી સમાજના વિદ્યાર્થીઓ જેમની આગામી 13 માર્ચથી બોર્ડની પરીક્ષા ચાલુ થનાર છે જેવા ધોરણ 10 અને 12 (બોર્ડ)માં અભ્યાસ કરતા વિધાર્થીઓને પરીક્ષા પહેલાં * કરવાના દાતાશ્રી કડોદરામાં રાજકીય અને મોદી સમાજમાં આગવું નામના ધરાવનાર જિગ્નેશભાઈ મોદી દ્ધારા તેમના પિતાશ્રી સ્વ સન્મુખભાઈ મોદી અને ગંસ્વ નયનાબેન સન્મુખભાઈ મોદીના યાદરુપી 61000 રૂપિયાનું દાન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો