તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોપાલપુરા પાસે 2 બાઈક ભટકાતાં યુવકને ગંભીર ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢ | સોનગઢ તાલુકાના ખોગળગામ ખાતે રહેતા હારૂન બાબુભાઇ ગામીત(33) રવિવારે પોતાની બાઈક નંબર(GJ-26-P-3255) લઈ સોનગઢ ખાતે બરફ અને અન્ય ચીજવસ્તુઓ લઇગામ જવા નીકળ્યા ત્યારે આહવા રોડ પર આવેલ ગોપાલપુર ગામના પાટિયા પાસે સામેથી એક બાઈક નંબર(GJ-19-R-0569ના ચાલકે પોતાની બાઈક પૂરઝડપે હાંકી હારૂનભાઈની બાઇકને સામેથી આવી ટક્કર મારી હતી. બંને બાઇક ચાલક રોડ પર પટકાતા એમને ઇજા થઇ હતી અને 108 વાનની મદદથી સારવાર માટે સોનગઢ લાવવામાં આવ્યા હતા. આ ઈજાગ્રસ્ત પૈકીના હારૂનભાઇ ગામીતને માથામાં અને મોં ના ભાગે પ્રમાણમાં ગંભીર ઇજા થતા એમને વધુ સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો