તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદરા પાસે ટ્રક અથડાતાં જિનીંગ મિલનો ગેટ તૂટ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીનિંગ પ્રોસિંગ મિલના પરિસર ભાડે આપેલ ગોડાઉનમાં રાત્રી દરમિયાન આવેલ અજાણી ટ્રક ચાલકે જીનિંગ મિલનો ગેટ તોડી પાડ્યો હતો. જે સમગ્ર ઘટના સી.સી.ટી.વીમા કેદ થતા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ગત 6 જાન્યુઆરીનાના રોજ પલસાણા તાલુકા કડોદરા ચાર રસ્તા ખાતે આવેલ ખેડૂત સહકારી જીનિંગ પ્રોસેસિંગ સોસાયટીનો મુખ્ય ગેટ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. જીનિંગ મિલના કર્મચારી સી.સી.ટી.વી.ચેક કરતા તેમાં રાત્રી દરમિયાન દોઢ વાગ્યાના અરસામાં તેમની જિનિંગ પ્રોસેસિંગ સોસાયટીએ ભાડેથી આપેલ અભય એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉન માંથી ટ્રક નંબર (GJ- 06 VV- 4825)ના ચાલક ડાંગરની કુસકી ભરી ગોડાઉનમાં ખાલી કરવા માટે આવનાર હતો. ત્યારે તેને ગફલત રીતે ટ્રક હંકારી ગેટને તોડી 90 હજાર જેટલા રૂપિયાનું નુકશાન કરી ચાલ્યો ગયો હતો. જે સમગ્ર ઘટનામાં જીનિંગ મિલના મેનેજરે ટ્રક ચાલક વિરુદ્ધ કડોદરા જી.આઈ.ડી.સી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો