તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા તેમના વિસ્તારના આજુબાજુના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા તેમના વિસ્તારના આજુબાજુના ગામડાઓની મહિલા ગૃહ ઉદ્યોગ સ્થાપીને આર્થિક રીતે પગભર બની શકે એ માટે પ્રયાસ થઇ રહ્યા છે. મહિલા માટે ફાઉન્ડેશન દ્વારા 18થી 21 ફેબ્રુઆરી દરમિયાન ભીલાડના મહાલા ફળિયા તથા વલવાડાના માહ્યાવંશી ફળિયાની મહિલા માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલાને અથાણાં અને વેફર બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. તાલીમનું આયોજન સેલવાસની માનદેશી ફાઉન્ડેશન દ્વારા કરાયું હતું જેમાં 45 મહિલાએ ભાગ લીધો હતો. અથાણા અને વેફરની સાથે સાબુદાણા અને પૌઆની ચકરી કેવી રીતે બનાવી શકાય અને આ ફુડ લાંબા સમય સુધી કેવી રીતે સાચવી શકાય એના પેકિંગ વિશે પણ જાણકારી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો