તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીલાડવાળા બેન્કની સાધારણ સભા 30 જૂને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદર ભીલાડવાળા બેન્ક લિ.ની 90મી વાર્ષિક સાધારણ સભા 30 જુન રવિવારે મળશે .આ સાધારણમાં વાર્ષિક હિસાબો મંજુર કરવા સહિત બેન્કને લગતાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે. આ ઉપરાંત સભાસદો દ્વારા રજુ થયેલા પ્રશ્નોના જવાબ પણ રજુ કરવામાં આવશે. શુક્રવારે બેન્કના ડિરેકટરની બોર્ડના હુકમથી ઇન્ચાર્જ જનરલ મેનેજર વિજય દેસાઇએ વાર્ષિક સાધારણ સભાની જાહેરાત કરી હતી.જે મુજબ 30 જુન રવિવારે સવારે 10.30 પારડી ઓડિટોરિયમ હોલમાં આ સભા મળશે.

અન્ય સમાચારો પણ છે...