વ્યારાનાં ગીતાબહેન ગામીત પીએચ.ડી. થયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ | ડો. એ.પી.જે અબ્દુલ કલામ સરકારી કોલેજ સેલવાસ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા તે વખતની વાત છે. તાપી જિલ્લાનાં વ્યારાના બાલપુર ગામના ગીતાબહેન પાનિયાભાઈ ગામીતે સમાજશાસ્ત્ર વિભાગના ‘‘ઢોડિયા અને વારલી આદિવાસીઓનો તુલનાત્મક અભ્યાસ’’ વિષય પર મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો તેણીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પીએચડીની પદવી આપી છે.

અન્ય સમાચારો પણ છે...