તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં કચરાપેટી નજીકથી ગાયનો મૃતદેહ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારની કચરાપેટી નજીકથી ગાયનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્લાસ્ટિકની બેગ સહિતના દુષિત ખોરાક ખાવાથી ગાયનું મોત થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાછળ કેટલાક સમય થી ખુલ્લા મેદાનોમાં ઘણી સંખ્યામાં બિનવારસી ગાયો વસવાટ કરી રહી છે.જ્યા કચરાના ઢગલામાં રહેલ પ્લાસ્ટિક સહીતનો કચરો આરોગી રહી છે. જેમાં ગત રોજ વધુ એક ગાયનું મોત નીપજ્યું હતું. સ્થાનિક યુવાનોએ અંકલેશ્વર નગરપાલિકા સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વહેલી તકે આ શહેરમાંથી ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...