કડોલીની આંગણવાડીમાં બાળકોને ફળનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_મરોલી | પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગુજરાત સરકાર દ્વારા કડોલી ગામની આંગણવાડીના નાના બાળકોને ફળનું વિતરણ કરાયું હતું. જેમાં જલાલપોર તાલુકાના સંયોજક નૈતિક દેસાઈ અને સરપંચ ગીતાબેન કપલેટીયા હાજર
રહ્યા હતા. બાળકોને ફળ વિતરણ
કરાયું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...