ભીલાડમાં દર્દીઓને BJP દ્વારા ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભીલાડ | ભીલાડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઉમરગામ ભાજપ સંગઠન પ્રમુખ મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ મંગળવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિતે દર્દીઓને ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, જિલ્લા ઉપ પ્રમુખ ભરત જાદવ, અનિતાબેન પટેલ, મહામંત્રી પ્રવિણ પટેલ, તા.પં. પ્રમુખ જયાબેન પટેલ, મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...