તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીથી સેલવાસ જતા મુખ્ય માર્ગ કિનારે ચંદ્રલોક કોમ્પ્લેક્સ માં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપીથી સેલવાસ જતા મુખ્ય માર્ગ કિનારે ચંદ્રલોક કોમ્પ્લેક્સ માં આવેલી આઇઆઈએફએલ ગોલ્ડ લોન ની ઓફીસ માં 9 જાન્યુ ના રોજ સશસ્ત્રના સહારે લૂંટારું ઓ એ સ્ટાફને બંધક બનાવી રૂ 13 કરોડ રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી કાર માં બેસી ફરાર થઈ ગયા હતા.જે કાર ભીલાડ પોલીસ મથક નજીક અંકલાસ જતા રોડ પર ધનોલી માંથી મળી આવી હતી. કારમાંથી લૂંટારું દ્વારા પહેરવામાં આવેલી જેકેટના આધારે કાર લૂંટારું ઓ ની હોવાનું જાણી શકાયું હતું. કાર માંથી સેલો ટેપ, કટર અને કાપડ ની થેલી મળી આવી હતી.

વાપી સેલવાસ રોડ પર ચંદ્રલોક કોમ્પ્લેક્સ માં પહેલા માળે સોના પર લોન આપતી આય આય એફ એલ બ્રાન્ચ માં ગુરુવાર ની સવારે 9.53 કલાકે 6 જેટલા લૂંટારું ઓ એ હથિયાર સાથે પ્રવેશ કરી 3 ...અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો