તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વાપીમાં હૃદયરોગના દર્દી માટે ફ્રી સેમિનાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી વીઆઇએ હોલમાં બુધવારે 3.30 કલાકે હૃદયરોગના દર્દી માટે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો.બિમલ છાજેડ ખાસ હાજર રહી દર્દીઓની તપાસ કરશે. સાઓલ હાર્ટ સેન્ટર દ્વારા આયોજીત આ સેમિનારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. ફી સેમિનાર માટે 6354531900 પર સંપર્ક કરવા એક અખબારયાદીમાં જણાવાયું છે. વધતાં જતાં હૃદય રોગના બનાવોને ધ્યાનમાં લઇ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો