તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં રવિવારે ફ્રી ડાયાબીટીશ કેમ્પનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી|પતંજલિ યોગ સમિતિ વલસાડ દ્વારા આગામી 12 જાન્યુઆરીએ વાપીના અરવિંદ અવશેષધામ ખાતે નિઃશુલ્ક ડાયાબીટીશના દર્દી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 5ઃ30 થી 7 વાગ્યા સુધી ચાલશે. આ કેમ્પમાં વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ શિબિરમાં ગુજરાત રાજ્ય પતંજલિ યોગ સમિતિના સભ્ય પ્રમોદભાઇ તથા ભારત સ્વભિમાન ટ્રસ્ટ વલસાડના પ્રમુખ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વલસાડના કોચ કમલેશ પત્રેકર દ્વારા અેક અખબારી યાદીમાં જણાવ્યું હતું. વાપીના દર્દીઅોએ નામ નોંધાવવા માટે મોબાઇલ નં. 9016623827 તથા 9824717211 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પતંજલિ યોગ સમિતિ વલસાડ દ્વારા અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઅોને રાહત મળે છે. આ કેમ્પમાં વાપી સહિત આજુબાજુ વિસ્તારના દર્દીઅો મોટી સંખ્યામાં ઉમટી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો