તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીઆઇએના ફાઉન્ડર મેમ્બર અને પ્રથમ પ્રમુખ રજજુ શ્રોફે જીપીસીબીના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીઆઇએના ફાઉન્ડર મેમ્બર અને પ્રથમ પ્રમુખ રજજુ શ્રોફે જીપીસીબીના ચેરમેન સાથે બેઠકમાં ત્વરિત નિર્ણય લેવા

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રી ઓફ ઇન્ડિયા, વાપી વીઆઇએના ફાઉન્ડર મેમ્બર અને પ્રથમ પ્રમુખ રજજુ શ્રોફ તથા ઉદ્યોગોના પ્રતિનિધિઓએ જીપીસીબીના ચેરમેન રાજીવ ગુપ્તા સાથે દોઢ કલાક સુધી બેઠક યોજી હતી. જેમાં વાપીના એકમોને હવે ક્લિયરન્સ માટે વધારે સમય બગાડવો નહી પડે તેવી વ્યવસ્થા ગોઠવાનો નિર્ણય લેવાયો હતો. વાપીના એકમોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચના જીપીસીબી ચેરમેન આપી હતી.

રજજુ શ્રોફે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જીપીસીબીના ચેરમેન ડો.ગુપ્તા સાથે થયેલી અત્યંત સફળ અને પરિણામલક્ષી બેઠક યોજાઇ હતી. ઉદ્યોગોના પ્રતિનિધિમડળના સભ્યો દ્વારા ઉદ્યોગ સામે કેેટલીક સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે આ ઉદ્યોગ સામે રહેલી કેટલીક સમસ્યાઓ પ્રત્યે તેમનું ધ્યાન દોર્યું અને આ સમસ્યાઓેનું સમાધાન કઇ રીતે શકે છે તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. ઉદ્યોગ ક્ષેત્રની સમસ્યાઓને સમજવા તથા આ સમસ્યાઓનું નિરાકરણ કઇ રીતે કરી શકાય ...અનુસંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...