તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મામલતદાર કચેરીનો ગેટ પાછળ કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મામલતદાર કચેરીનો ગેટ પાછળ કરો
આ માર્ગ પારડી મામલતદાર કચેરી પાસેથી પોણિયા ફળિયા થઇ અનેક ગામોને જોડે છે. આ માર્ગ પહોળો બને તો અનેક ગામોના લોકો મામલતદાર કચેરી,પ્રાંત કચેરી માટે આ માર્ગનો ઉપયોગ કરી તેમ છે. જેના કારણે હાઇવે પર અકસ્માતો પણ ઘટી શકે છે. પહેલા મામલતદાર કચેરીના મકાનની ડિઝાઇનમાં દરવાજેા આ માર્ગ પર આપવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ ચેન્જ કરાયો છે. આ માર્ગને વિકસાવાની તાતી જરૂરિયાત છે. ઼

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો