માંડવી સ્કૂલમાં ફાયર સેફ્ટી કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | ધી માંડવી હાઈસ્કૂલ ખાતે આજરોજ ફાયર સેફ્ટીના કાર્યક્રમમાં શાળાના ઈન્ચાર્જ આચાર્ય ઉમેશભાઈ દેસાઈએ ફાયર સેફ્ટીની ટીમને આવકારી હતી. ત્યારબાદ જિગ્નેશભાઈ પટેલ તથા અમીષભાઈ ચૌધરી (વ્યારા) દ્વારા બાળકોને તથા શિક્ષકોને નિર્દેશન દ્વારા ફાયર સેફ્ટીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે આગ આપત્તીમાં સામાન્ય જાણકારી મોટા નુકસાન કે જાનહાનથી બચાવે છે. હવાથી ફેલાતી આગ લાકડા અથવા કેમિકલથી ફેલાતી આઆગમાં સાવચેતીના પગલાંની વિસ્તૃત સમજણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...