તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપોદરા હાઈવે ક્રોસ કરતાં આધેડનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | પીપોદરા ગામ ખાતે રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતાં સોમાભાઈ રાઠોડ રવિવારે મધ્યરાત્રિના પીપોદરા પાસે શ્રીજી મંડપની સામે અમદાવાદથી મુંબઈ જતા નેહાનં 48ને ક્રોસ કરતી વખતે હાઈવે પર દોડતાં કોઈ અજાણ્યા વાહને સોમાભાઈને અડફેટે લેતા તેમનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ અંગેની જાણ તેમના પરિવારને થતાં તેઓ દોડી આવ્યા હતાં. સોમાભાઈના જમાઈ શાંતુભાઈ રાઠોડે કોસંબા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો