તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયાના લિંભેટમાં અંગત અદાવતે પરિવાર પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા તાલુકામાં આવેલાં લિંભેટ ગામે રહેતાં એક પરિવાર સાથે અંગત અદાવતે ઝઘડો કરનારને કહેવા જતાં મામલો ગરમાતાં ચાર જણાએ પરિવાર પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યાં હતાં. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકામાં આવેલાં લિંભેટ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતો અમિત સુરેશ વસાવા નોકરીએ ગયો હતો. તે વેળાં તેના પરિવાર સાથે વિસ્તારમાં રહેતા રણજીત સોમા વસાવાએ ઝઘડો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે તેણે નોકરીએથી આવ્યાં બાદ રણજીતને ત્યાં ઝઘડો કરવાનું કારણ પુછવા ગયો હતો. જોકે તેઓ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...