તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડી ગામે નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | વાડી ગામે તળાવ ફળિયામાં માંડવી તેજસ હોસ્પિટલ દ્વારા જરૂરિયાત મંદ ગરીબ દર્દીઓને આંખની તપાસ કરી અને એમને ચશ્મા અપાવવામાં મદદરૂપ બન્યા છે. આ કેમ્પને સફળ બનાવવા માટે હરીશ વસાવા જીમી વસાવા અનિલભાઈ મહેન્દ્રભાઈ ગ્રામજનોએ જરૂરિયાતમંદ લોકોને ઘરેઘરે જઈને પમ્પલેટ આપીને આ કેમ્પની જાણકારી આપી હતી. આજે વાડી ગામે કેમ્પ યોજાય ત્યારે આ કેમ્પમાં અંદાજિત 205 એકદમ ગરીબ દર્દીઓ પોતાની આંખની તપાસ કરાવી અને એમને ખૂબ નજીવી કિંમતે ચશ્મા પણ આપવામાં આવ્યા હતાં. તેમજ 10 દર્દીઓને આજે મોતિયાનું ઓપરેશન કરાવવા માટે માંડવી મોકલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો