તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળીકૂઈમાં આંખ નિદાન સારવાર કેમ્પ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકલ | માંગરોળ તાલુકાના ધોળીકૂઈ ગામે તેજશ આંખની હોસ્પિટલ માંડવી અને ધોળીકૂઈ ગ્રામ પંચાયતના સહયોગથી આંખ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. ધોળીકૂઈ ગામની પ્રા. શાળા ખાતે આંખ નિદાન સારવાર કેમ્પનું આયોજન થયું હતુ. ધોળીકૂઈ આચાર્ય મહેન્દ્રભાઈ ચૌધરી સહિત ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આંખ સારવાર નિદાન કેમ્પનો પ્રારંભ થયો હતો. ધોળીકૂઈ ગામના તેમજ આસપાસના જરૂરિયાતમંદ આંખના દર્દીઓને આંખનું નિદાન અને સારવારનો લાભ લીધો હતો. તેમજ મોતિયાના ઓપેરશનની જરૂરિયાતવાળા દર્દીઓને તેજસ હોસ્પિટલ માંડવી ખાતે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધોળીકૂઈ ગામના સરપંચ દશરથભાઈ વસાવા તેમજ ગ્રામજનોએ તેજસ આંખ હોસ્પિટલના સંચાલકો અને કેમ્પમાં સેવા આપનાર તમામનો આભાર માન્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો