તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગરકુઈમાં આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | મગરકુઈ ગામે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ અને તેજશ આંખની હોસ્પિટલ દ્વારા નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંખની તપાસ મયંક તંબોલી ઓપ્ટેમાઈઝ, જીતુભાઈ અને એમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જેમાં આંખની તપાસ ગરીબ લોકો માટે નિ:શુલ્ક આયોજન કરાયું હતું. જેમાં 60 જેટલા દરદીઓની તપસ્યા હતા અને નવ જેટલા મોતીયાના દરદીઓના ઓપરેશનની કામગીરી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...