તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગ-વાલિયા રોડ પર ઝાડમાં બાઈક અથડાતા અેકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયા તાલુકાના પઠાર ગામના ત્રણ યુવાનો અંક્લેશ્વર જીઆઈડીસીની કંપનીમાં નાઇટ શિફ્ટ પુર્ણ કરી સવારે બાઇક પર ઘરે પરત જઇ રહ્યાં હતાં. દરમિયાન વાલિયા-નેત્રંગ રોડ પર ચંદેરીયા ગામના વળાંક પાસેથી પસાર થતાં સમયે બાઇક ચાલકે કાબુ ગુમાવતાં તેમની બાઇક એક ઝાડ સાથે ભટકાઇ હતી. જેમાં ત્રણેયને ગંભીર ઇજાઓ થતાં તે પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને તાત્કાલિક સારવાર માટે અંક્લેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાલિયા તાલુકામાં આવેલા પઠાર ગામે રહેતાં સુરેન્દ્ર મોહન વસાવા, સંદીપ ગુરુજી વસાવા અને રાજેન્દ્ર ગુરુજી વસાવા ઝઘડિયા જીઆઇડીસીની ઝીબ્રોકશ કંપની અંકલેશ્વર ખાતે નોકરી કરતા હતા. ગતરોજ સાંજના સમયે મોટર સાયકલ લઈ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો