તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડદા ગામમાં પિંડ અને નવરાત્રિના અખંડ જ્યોતની સ્થાપના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર | નિઝર તાલુકાના આડદા ગામમાં સંત સતગુરુ વિંદદાસ બાબાના ધામમાં આજ રોજ શ્રી મોહનદાસ બાબાના હસ્તે પિંડ થતા નવરાત્રીના અખંડ જ્યોતની સ્થાપના કરવામાં આવી જે નવ દિવસ સુધી અખંડ જ્યોત ચાલુ રહે છે .અને વિજય દશવી (દશેરા )ના દિવસે વિસર્જન કરવામાં આવશે અને મહાભંડારા નું આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...