તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારંગપુરમાં ઈંગ્લિશ દારૂનો વોન્ટેડ બૂટેલગર ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના સારંગપુર ગામે ઈંગ્લીશ દારૂનો વોન્ટેડ બુટેલગર ઝડપી પાડ્યો હતો. પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી પાડી જીઆઇડીસી પોલીસના હવાલે કર્યો હતો. જીઆઇડીસી પોલીસ મથકે 5 મહિના પૂર્વે ઈંગ્લીશ દારૂના જથ્થો ઝડપાયો હતો.

અંકલેશ્વર જીઆઇડીસીમાં ઈંગ્લીશ દારૂ પ્રકરણમાં છેલ્લા 5 મહિના થી મુકેશ વિનુ વસાવા વોન્ટેડ હતો. ગત રોજ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ અંકલેશ્વરમાં પેટ્રોલિગમાં હતા તે દરમિયાન સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે હોવાની બાતમી મળી હતી જે આધારે પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા દરોડા પાડતા મુકેશ વસાવાને રંગે હાથો ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી જીઆઇડીસી પોલીસના હવાલે કરી વધુ પૂછપરછ આંરભી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો