મહિલાઓ માટે રોજગાર શિબિર યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા | એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા અંતર્ગત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા કાર્યક્રમ અન્વયે કેન્દ્રિય વિદેશ સચિવ એસ.જયશંકરના અંગત સચિવ રવ અરોરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત 500થી પણ વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં દેડીયાપાડાના ચીકદા ગ્રામ પંચાયત ખાતે મુખ્યમંત્રી
ગ્રામોદ્યોગ યોજના અંતર્ગત યોજાયેલી રોજગાર શિબિરને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મુકાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...